________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વકીય વદનપર ધૂળ નાખે છે. કારણ કે ધનની પ્રાપ્તિ માટે અનેક પાપકર્મોને સંચય કરે છે અને તે પાપને ભક્તા ગમે તે ગતિમાં પોતે બને છે અને જમીનમાં દાટેલા ધનના ભગવનારાઓ તે પ્રાયઃ અન્ય મનુષ્ય બને છે; તેમજ દાટેલા ધનની મૂર્છા રહેવાથી, ધનમાં વાસના રહે છે, તેથી તે જીવને મૃત્યુ પામીને ધનના ઉપર ઉંદર, સર્પ અને બીલી, વગેરેના અવતારે ગ્રહણ કરીને રહેવું પડે છે અને અનેક પ્રકારનાં દુઃખ જોગવવાં પડે છે; માટે બાઘનું ધન તે અલક્ષ્મી છે. બાઘધનથી કેાઈ સુખી થયે નથી અને ભવિષ્યમાં કેઈ સુખી થનાર નથી. મમતાવાળે મનુષ્ય અનેક પ્રકારનાં પાપ કરે છે. શ્રીઉપાધ્યાયે અધ્યાત્મસારમાં કહ્યું છે કે –
ममत्वेनैव निःशङ्कमारम्भादौ प्रवर्तते । कालाकालसमुत्थायी धनलोभेन धावते ॥१॥ स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः। इहामुत्र च ते नस्युस्त्राणाय शरणाय च ॥ २॥ ममत्वेन बहून्लोकान् पुष्णात्येकोऽर्जितैर्धनैः । सोढा नरकदुःखानां तीव्राणामेक एव तु ॥ ३॥ ममतान्धोहि यन्नास्ति तत्पश्यति न पश्यति ।
जात्यन्धस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ॥ ४॥ મૂઢ મનુષ્ય મમતાવડે શેકારહીત થઈને હિંસા આદિ પાપના આરંભમાં વર્તે છે. કાલ વા અકાલમાં ઉઠીને ધનના લેભવડે દોડે છે. પિતે જે એના પિષણમાટે મમતાવશથી ખેદાતુર થાય છે તે લોકો આ ભવમાં અને પરભવમાં પણ તેના રક્ષણ માટે થતા નથી. મમત્વવડે ઘણા લોકોને એક મનુષ્ય પેદા કરેલા ધનવડે પોષે છે અને તીવ્ર પાપના ઉદયથી તે નરકમાં જાય છે, ત્યારે નરકમાં એક મહાદ:ખોને ભગવે છે; બીજાઓ આવીને તેમાં ભાગ લેતા નથી, મમતાવડે અધ થએલ મનુષ્ય જે ખરી વસ્તુ નથી, અર્થાત જે નથી તેને દેખે છે અને જે છે તેને દેખતો નથી. જાયતો દેખી શકતો નથી, પણ તે જે વસ્તુ નથી તેને દેખી શકતો નથી. જાત્યધ કરતાં પણ જે મમતાવડે અબ્ધ થએલ છે તે વિશેષતઃ અધ છે. શ્રી ઉપાધ્યાય ભગવાન દેખનાર કર્યું છે તે સંબંધી કહે છે કે –
| ઠ્ઠો: . भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला अपि । शून्यः संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥१॥
For Private And Personal Use Only