________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जिनी सारी । महिंदी भक्ति रंगकीराची, भाव अंजन सुखकारी|अवधू॥२॥
ભાવાર્થ-સમતાએ રાગરૂચિવડે રંગેલી એવી પ્રેમપ્રતીતિરૂપ ઝીણું સાડી પહેરી છે. આપના સદ્દગુણેને જે પ્રેમ તેજ તેની સાડી છે. આપના સગુણેમાં તે તન્મય બની ગઈ છે. હે આત્મસ્વામિન્ ! આપના ગુણેમાં રંગાઈ જવું, અર્થાત્ આપના શુદ્ધસ્વરૂપમાં એકરસરૂપ બની જવું, આપના શુદ્ધ સ્વરૂપમાં અભિન્નપણે થઈ જવું, તરૂપ જે રાગ, તેની રૂચિ પણ રમતાએ સકળ અંગમાં ધારણ કરી છે. આ• પના શુદ્ધ સ્વરૂપમાં સમતા એવી તો પરિણમી ગઈ છે કે તેને બાહ્યવસ્તુઓનું ભાન પણું રહ્યું નથી. આપના શુદ્ધ સ્વરૂપની રમણતારૂપ રાગની રૂચિને ધારણ કરી, તે આપને આકર્ષવા તૈયાર થઈ ગઈ છે. રસતી સ્ત્રી આ પ્રમાણે સગુણની સાડી પહેરે છે. સતી સ્ત્રી બાહ્ય આભૂષણ અને વસ્ત્રની ભાજમાત્રથી પતિને આકર્ષતી નથી, પણ સતી સ્ત્રી તે પિતાના સદ્ગુણેવડે પિતાના પતિનું મન રંજન કરે છે. સમતા સતી સ્ત્રી છે માટે, પિતાના આત્મસ્વામિનું ચિત્ત આકર્ષણ કરે તેવાં વસ્ત્ર પહેરે છે. ત્રણ ભુવનના સ્વામી આત્માની તે પટ્ટરાણું છે અને તે ભક્તિરંગમાં રાચી રહી છે. સમતા જાણે છે કે ભક્તિ વિનાના રંગ તે રંગજ નથી. ભક્તિરંગમાં અદ્ભુત શક્તિ છે, તેથી ભક્તિરંગને તે ધારણ કરે છે. બાહ્ય વડે મૂર્ખનું મન ખેંચી શકાય છે, પણ જ્ઞાનિનું મન તો અન્તરંગ ભક્તિ વિના આકર્ષી શકાતું નથી. ભક્તિરંગમાં રાચેલી એવી સમતા જગતમાં ત્રણ ભુવનના વડે સ્તુત્ય બનેલી છે. જે સ્ત્રીઓમાં પોતાના સ્વામિપ્રતિ અપૂર્વ ભક્તિ છે તેઓને અન્ય કારણુ વા અન્ય કાળની જરૂર નથી. ભક્તિના સમાન કેઈ વશ્ય મંત્ર નથી. ભક્તિના તાબે પ્રભુ છે. સમતા પિતાના સ્વામિ પ્રતિ જે ભક્તિ કરે છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. સમતાએ ભાવઅંજન ચક્ષુમાં આંક્યું છે. દાન, શીયલ, તપ અને ભાવ એ ચારમાં ભાવ શ્રેષ્ઠ છે. સમતાની ચક્ષુમાં ભાવજન ઝળકી રહ્યું છે. જેના ચક્ષમાં ભાવ હોય છે તેના પર સર્વનો ભાવ પ્રગટે છે. સમતાના પર પણ આજ કારણથી આત્મપતિને સહેજે ભાવ પ્રગટે છે.
सहज सुभाव चूरीयां पेनी, थिरता कंगन भारी । ध्यान उरवसी उरमें राखी, पिय गुन माल आधारी||अबधू०॥३॥ ભાવાર્થ-રેતના કહે છે કે હે રામ! પિતાના શૃંગારનું હવે
For Private And Personal Use Only