________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬ )
પણ ચાલવાનું નથી. દુનિયામાં ભેગી કરેલી સર્વ વસ્તુઓ પડી રહેશે અને તારે એકલું જવું પડશે. માટે હે જીવ! તું દુનિયામાં પેાતાની સફળ ઘડી માને છે એ ત્હારી ભૂલ છે એમ સમજ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अतिहि अचेत कछु चेतत नाहि, पकरी टेक हारिल लकरीरी ॥ आनन्दघन हीरो जन छांडी, नर मोह्यो माया ककरीरी, जीय० ॥३॥
ભાવાર્થ,—તું અત્યંત જડ જેવા ચૈતના છતાં બ્રાંત દશાથી થઈ ગયા છે અને જરા માત્ર ચેતી શકતા નથી. ગદ્દા પુચ્છ પકડનારની પેઠે તું પરવસ્તુઓની મમતાને મૂકતા નથી. હારિલ નામનું પંખી પેાતાની પાંખવડે નાનું લાકડું પકડી લેછે તે જીવતાં સુધી તે મૂકતું નથી તેમ તું પણ હારિલપંખીની પેઠે ધનાદિક પરવસ્તુને અજ્ઞાનથી પેાતાની માની લેછે અને જીવતાં સુધી ધનાદિક ઉપરથી મમત્વને ત્યાગ કરી તેનાથી દૂર થતા નથી. અહા ! તારી આ કેવી અજ્ઞાન ભ્રાંતદશા ? અહે! દુનિયા હારિલપંખીની પેઠે પરવસ્તુને મમતાયેાગે ગ્રહણ કરે છે અને તેમાં રાચીમાચી રહે છે. આનંદઘનજી મહારાજ કહે છે કે આનંદના ઘન જેમાં છે એવા આત્મારૂપ હીરા છેોડીને મનુષ્ય, માયારૂપ કાંકરીમાં માહુ પામ્યા છે. આત્મારૂપ હીરામાં અનંતજ્ઞાન અને અનંતસુખ રહ્યું છે; પણ તેને અજ્ઞાની જીવે ગ્રહણ કરી શકતા નથી, અને સંસારના પુત્રો વગેરે પરિવાર તથા ધનાદિક પદાૌને રૂદ્ધિરૂપે માની તેમાં મેાહ પામે છે. મનુષ્યભવના અમૂલ્ય એવા શ્વાસેાાસને માયારૂપ કાંકરીની પ્રાપ્તિ માટે મનુષ્યો ગુમાવે છે અને પેાતાના અમૂલ્ય આત્મારૂપ હીરાને પ્રાપ્ત કરી શકતા નથી. માયારૂપ કાંકરાથી દેવેન્દ્રો, અને ચક્રવતયા વગેરેને કદાપિ સુખ મળ્યું નથી અને કદી મળનાર નથી. માયારૂપ કાંકરાને મૂર્ખ જીવે ભલે રત્ન તરીકે સ્વીકારા પણ માયારૂપ કાંકરા તે કાંકરાજ છે. અહા ! અધ્યાત્મદૃષ્ટિના વિરહે મનુષ્યા માયારૂપ કાંકરીમાં માહ પામી વ્યર્થ જન્મ ગમાવે છે એમ શ્રીમાન્ આનંદઘનજી જણાવે છે,
१. सुपनको राज साच करी ટ્વીરો બન છારી, નર મોહ્યો માચા
माचत, राचत छांह गगन बदरीरी, आनंदघन રીરી. નીય૦ ૫ રૂ ॥
આવેા પાઠ મ. પ. વ. અને લ. નંબરવાળી પ્રતિએમાં છે. અર્થ તેને તેપ્રમાણે
કરી લેવે.
For Private And Personal Use Only