________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) પ્રસન્નચન્દ્રાજર્ષિ કેવલજ્ઞાન પામ્યા તેમાં ખરેખર અધ્યાત્મભાવનાનીજ મુખ્યતા હતી. હવે યિાતરફ વિચાર કરીએ છીએ તે યિાઓનાં સૂત્રોમાં પણ
અધ્યાત્મજ્ઞાન જ ભર્યું હોય છે એમ જણાય છે. છ આવશ્યઅધ્યાત્મજ્ઞાન કની ક્રિયાઓ પણ અધ્યાત્મજ્ઞાનની મુખ્યતાએ કહેવામાં ગર્ભિત આવશ્યક ક્રિયાઓ આવી છે. છ આવશ્યકોની ક્રિયાપૈકી પ્રથમ, સામાયિક
આવશ્યક સંબધી વિચાર કરવામાં આવે છે તે તેમાં આત્માના જ્ઞાનને હૃદયમાં સ્થાપન કરીને તે તે ક્રિયાઓને કરવી એમ સિદ્ધ થાય છે. ઈરિયાવહિયા, તસ્યઉત્તરી અને અન્નથ્થસૂત્રની સિદ્ધિ આત્માના સદ્ગુણેને ખીલવવા માટે જ છે. કાળે મોf #of gri વોસિરામિ. આ સૂત્ર આત્માના ગુણોમાં પ્રવેશ કરાવનાર હોવાથી તે અધ્યાત્મચારિત્રરૂપ કરે છે. કેટલાક અધ્યાત્મજ્ઞાનપર અરૂચિ ધરનારાઓ પણ આ સૂત્રોના ઉચ્ચાર તો કરે છે, તેથી એમ સિદ્ધ થાય છે કે, તેઓ અધ્યાત્મજ્ઞાનનું ફોગટ ખંડન કરે છે. લોગસ્સસૂત્રમાં નાહવોહિામં સમાહિમુરમંતુિ ઇત્યાદિ શબ્દો અધ્યાત્મમાર્ગપ્રતિ દેનારા છે. ઉત્તમ સમાધિની યાચના દરેક જૈને દરરોજ કરે છે, છતાં કેટલાક સમાધિને નિશ્ચયમાર્ગ કહીને જેની યાચના કરે છે તેની વિરાધના કરવા મંડી જઈ અપેક્ષાજ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનના નાહક પ્રતિપક્ષી બને છે. નિશ્ચયનયનું એકાંતે ખંડન કરનારા પિતાનાં શાસ્ત્રોનું ખંડન કરે છે. ક્રિયાઓ કરવાનો મુખ્ય હેતુ પણ એ છે કે, મન વચન અને કાયાના યોગની શુદ્ધિ કરવી. અધ્યાત્મજ્ઞાન પણ એમજ જણુવે છે કે મન-વચન અને કાયાના યુગની શુદ્ધિ કરીને આત્માના ગમે તે ઉપાયોથી સદ્ગુણ પ્રગટાવો, સામાયક આવશ્યક અંગીકાર કરનારાઓ કરેમિતિ એ પાઠ ઉચ્ચરે છે તે કરેમિભૂત સૂત્રમાં જેમ જેમ ઉંડા ઉતરીને જોઇએ છીએ તેમ તેમ અધ્યાત્મતત્વની ખુમારીજ હૃદયમાં પ્રતિભાસે છે. ચાર નિક્ષેપ અને સાત નથી સામાયકનું સ્વરૂપ સમજવામાં આવે છે અને સામાયકને વ્યવહારથી તથા નિશ્ચયથી ઉચ્ચારવામાં આવે છે. સામાયક પણ આત્માથી ભિન્ન નથી. સામાયક અર્થ થતી બાઘક્રિયા પણ આત્માને ઉદેશી કરવામાં આવે છે. આત્માવિના ક્રિયા પણ થઈ શકતી નથી તેથી ક્રિયાને આધારભૂત આત્મા સિદ્ધ ઠરે છે. સામાયિક ક્રિયામાં અધ્યાત્મતત્ત્વનુંજ રહસ્ય ભાસે છે. અધ્યાત્મજ્ઞાન કંઈ આધ્યાત્મિક તત્વની પ્રાપ્તિ માટે કરાતી બાહ્યક્યિાઓને નિષેધ કરતું નથી. અધ્યાત્મશાસ્ત્ર અને અધ્યાત્મજ્ઞાન પિતાની ફરજો પિતે બજાવે છે અને ક્ષિાની ફરજો ક્રિયાને સેપે છે. કેટલાક ક્રિયાના રાગીઓ પણ કરેમિ ભંતે ઉચ્ચ
For Private And Personal Use Only