________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્
એકાન્ત કેષ્ટિએ અન્યદશનાનું અને ર્શનથી પૃથક્ ત્વ અને અને કાન્ત નયદૃષ્ટિએ જૈનદર્શનમાં અન્યદર્શનેના અન્તભાવકરવાસમન્ધી શ્રીમદ્ નું ચાતુર્ય.
( ૨૧૭ )
આનન્દઘનજીના હૃદયમાં જૈનદર્શનનાં તત્ત્વા સમ્યક્ પરિ
મ્યાં હતાં. દ્રવ્યાનુયાગમાં તેએ ઉંડા ઉતર્યા હતા. જૈનદર્શનથી એકાન્તનયે અન્યદર્શનાએ માનેલા આત્મતત્ત્વમાં કેવી રીતે વિરોધ આવે છે તેનેા, વીશમા શ્રી મુનિસુવ્રતસ્વામિના સ્તવનમાં સ્પષ્ટ અને સારે। ચિતાર આપ્યા છે. સ્યાદ્વાદમંજરી-સમ્મતિતર્ક-નયચક્ર-વિશેષાવયક અને તત્ત્વાર્થ વગેરે ન્યાયના ગ્રન્થાને પરિપૂર્ણ અજ્યાસ કર્યાવિના આવેા ચિતાર આપી શકાય નહિ. અનેક નયાની અપેક્ષાએ આત્મતત્ત્વને જાણીને આવા ઉત્તમ ચિતાર આપી શકાય તેમ છે. અન્યદર્શના એકાન્તદૃષ્ટિથી શ્વેતાં શ્રી જિનદર્શનથી ભિન્ન છે; એમ શ્રીમદે જણાવીને જિનદર્શનની ઉત્તમતાના સારા ખ્યાલ આપ્યો છે. તેમજ તેમણે એકવીશમા શ્રી નમિનાથના સ્તવનમાં षडदर्शन जिन अंग મળીજ્ઞે–” એમ કથીને અનેકાન્તનયની સાપેક્ષાથી, પદ્ધર્શને પણ જિનદર્શનરૂપ પુરૂષનાં અંગ છે એમ સિદ્ધ કરી આપ્યું છે. એકાન્તે એકનયની માન્યતાથી મિથ્યાત્વ છે અને અનેકાન્તનયની અપેક્ષાએ વસ્તુની માન્યતાથી સમ્યકત્વ છે. સમ્યકત્વદર્શની, અનેકાન્તદષ્ટિથી મિથ્યાત્વદર્શનાને પણ નયેાની અપેક્ષાએ સમ્યકત્વરૂપે પરિણમાવે છે. ષગ્દર્શને પણ જિનદર્શનનાં અંગભૂત છે; એમ સમ્યગ્દષ્ટિને સાપેક્ષ દૃષ્ટિસામર્થ્ય જણાય છે. તે કથે છે કે
जिनवरमां सघळां दर्शन छे, दर्शने जिनवर भजनारे ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
सागरमा सघली तटिनी सहि, तटिनीमां सागर भजनारे ॥ ६॥ ( નમિનાથ સ્તવન. ) જિનવરદર્શનમાં નયાની સાપેક્ષતાએ આખી દુનિયાનાં દર્શનાને અન્તર્ભાવ થાય છે, અને અન્ય એકાન્તદર્શનમાં, જિનદર્શનની ભજના જાણવી. સાગરમાં સઘળી નદી આવીને સમાય છે . અને નદીઓમાં સાગરની ભજના જાણવી. જૈનદર્શન સાગરસમાન છે. આ પ્રમાણે હૃદયના જ્ઞાનને ગુર્જરભાષામાં સ્પષ્ટ આલેખનાર શ્રીમનું જ્ઞાનસામર્થ્ય કેટલું હશે તેને પાર આવી શકતા નથી. સમ્મતિતર્ક વગેરેમાં આજ પ્રમાણે લેાક છે. તંત્ર વિશેષાવશ્યTM ।
For Private And Personal Use Only
જો.
उदधाविव सर्व सिन्धवः, समदीर्णास्त्वयिनाथ ! दृष्टयः |
नच तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ १ ॥
આ ઉપરથી અવબેાધાય છે કે, સિદ્ધાન્તાના અભ્યાસ કરવામાં
સ. ઉ. ૨૮