________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) અને સુમતિ વગેરે પાત્રના ઉગારેય પદે બન્યાં હોય. ગુર્જરદેશમાંથી મારવાડ અને મેવાડ તરફ તેમનો વિહાર થતાં તે તરફના વિદ્વાનોની પેઠે તેમણે હિન્દુસ્થાની–મિશ્રિત ભાષામાં, પદના ઉદ્ગારે કાઢયા હોય એવું અનુમાન કરી શકાય છે.
જાની પ્રતિઓમાં, ચોવીશીમાં લખાયેલા શબ્દોમાં કેટલેક સ્થાને ફેરફાર થયો હોય એમ લાગે છે. ગુર્જરદેશમાં તે સમયમાં ઘરગથ્થુ થએલા કેટલાક શબ્દ તેમની ચોવીશીમાંથી નીચે પ્રમાણે નીકળી આવે છે.
૧ રૂષભદેવ સ્તવન–ચાહું. સગાઈ. મેળે. ઠામઠાય. ૨ અજીતનાથ-જિનતણે. નયણુ કરી. જેવતાં. જોઈએ.
પલાય. આગમકરી. જય. નયણુત. નિહાળશું. ૩ સંભવનાથ સ્તવન –ધુર. સવે. લહિ. પહેલી. સાધશું. ૪ અભિનંદન સ્તવન –તરસિયે. દરિસણુ. દેહિલું. કિમ. ધીઠાઈ.
રટતે. સીજે. ૬ પદ્મપ્રભુસ્તવન –-આંતરૂં. વાજશે. વધશે. ૮ ચંદ્રપ્રભ સ્તવન –ભગતિ. તિમ. કિરિયા. ૮ સુવિધિનાથ સ્તવન–કીજે. ઉલટ. જઈએ. સુણજે. ૧૦ શીતલનાથ સ્તવન-પદલેતીરે. ૧૧ શ્રેયાંસનાથ સ્તવન – કિરિયા સાધે. છડે રે. રઢ મંડે રે. આદર
જેરે. લબાસી. ૧૨ વાસુપૂજ્ય સ્તવન –મનાવી. વસ્તુતે. ૧૩ વિમલનાથ સ્તવન –જિનતાણું. ઝીલતી. ૧૪ અનંતનાથ સ્તવન–સાહિલી. દેહિલી. છાર પર લીંપણું. ૧૫ ધર્મનાથ સ્તવન –ટૂકડી. એકપખી. પરવડે. ૧૬ શાન્તિનાથ સ્તવન–મુજ. કહું. આપણે. ૧૭ કુંથુનાથ સ્તવન – કુ. હટકયું. કાલે. સાલે. અચરિજ. ૧૮ અરનાથ સ્તવન–છાંયડી. એકપખી. ૧૮ મહિનાથ સ્તવન –તાણી. રીસાણી. પરખી. વિસરામી. ૨૦ મુનિસુવ્રત સ્તવન–દિસે. ઇડી. મંડી. ૨૧ નમિનાથ સ્તવન –શકીએ. દેજે. ૨૨ નેમિનાથ સ્તવન–સગપણ ઝાલે. કુણ. એહવું હતું . છાંડતાં.
For Private And Personal Use Only