________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ ) અધ્યાત્મજ્ઞાનથી ગજ્ઞાનમાર્ગ પ્રાપ્ત થાય છે. વેગમાર્ગમાં દૃઢ સ્થિર રહેવાને માટે અધ્યાત્મજ્ઞાન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવિનાના હઠ
ગીઓ મેહના માર્ગમાં ચઢી જાય છે, અને તેઓના હૃદયમાંથી વાસનાનાં સૂક્ષ્મ બીજ નષ્ટ થતાં નથી. અધ્યાત્મજ્ઞાનવિનાના યમ, નિયમ, તપ, જપ વગેરે હઠયોગથી આત્મબળ વધશે, પણ તેનો દુરૂપયોગ થઈ જશે. તામલી તાપસ હઠયોગી હત;-શાપ આપનારા
ગીઓનાં ચરિત્ર વાંચીએ છીએ તે પ્રાયઃ તેઓ હોગીઓ દેખાય છે. કામણ મણુ મારણે મેહન ઉચ્ચાટન–અને સ્તંભન વગેરે મંત્રપ્રયોગ કરનારાઓને મોટો ભાગ પ્રાય: અધ્યાત્મજ્ઞાનવિનાને હોય છે. અધ્યાત્મજ્ઞાન એ મોક્ષનો રાજમાર્ગ છે અને અધ્યાત્મજ્ઞાનવિનાનો એ હઠયોગ તે તો-ઘા પાસેના પર્વતના દંડી માર્ગ સમાન છે. (તે પર ચડતાં પગ ખસી જાય તો ઘાંમાં પડાય છે.)
ખરે જે યોગમાર્ગ છે તેને ભેદ, ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ખુલ્લો થાય છે. અધ્યાત્મજ્ઞાન પશ્ચાત યોગમાર્ગનું અવલંબન કરવાની જરૂર છે. યોગમાર્ગ છે તે ખરેખર ચારિત્રમાર્ગ છે. જેનશાસ્ત્રોમાં યોગમાર્ગના અસંખ્ય ભેદ બતાવ્યા છે. શ્રાવક અને સાધુના આચારે એ ગમાર્ગ છે. સાધુધર્મની ક્રિયાઓ અને શ્રાવકધર્મની ક્રિયાઓ એ ગના માર્ગો છે. મન, વાણું અને કાયાનું બળ ખીલવીને તેવડે મોક્ષની આરાધના કરવી તે યોગને મૂળ ભાવ છે. મોક્ષની પ્રાપ્તિ માટે યોગબળની આવશ્યક્તા સ્વીકારવામાં આવી છે. વજરૂષભનારાસંઘયણવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી; તેમાં પણ ખાસ યોગનો મહિમા અવબોધાય છે. હોગ, મંત્રોગ, ભક્તિયોગ અને લોગ વગેરે ગન ઘણું ભેદે છે; તેનું વિશેષ વર્ણન અમીર ચોવી નામના ગ્રન્થમાંથી વાંચવું. હઠયોગસંબધી શ્રીમદ્દ હેમચં. દ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, વગેરે આચાર્યોએ ઘણું સારું વિવેચન કર્યું છે. જૈનમાં હઠયોગની પ્રક્રિયા પણ પૂર્વથી ચાલી આવે છે. ઉપધાનની ક્રિયાઓ અને વહનની ક્રિયાઓમાં, તેમજ પ્રતિષ્ઠા વગેરેની ફ્લિાઓમાં હઠયોગની ઘણું ક્રિયાઓ જુદા જુદા રૂપે દેખાવ આપે છે. હઠયોગની ક્યિાઓને પૂર્વના આચાર્યો સાધતા હતા. સં. ૧૭૩૭ ની સાલમાં વિદ્યમાન એવા અને મહાસમર્થ વિદ્વાન હૈમલઘુપ્રક્રિયા, કલ્પસૂત્ર સુબોધિકા ટીકા અને લોકપ્રકાશ વગેરે અનેક ગ્રન્થના કર્તા શ્રી
૧ પર્વત-ડુંગરની પાસે ઉંડી ખીણો-ખાડા,
For Private And Personal Use Only