________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન જિનહર્ષપ્રણીત. હિવે ઉઠીને ઈણિપરિ ભાણે, અહંકૃષ્ણ કિણિ હિણી
ખાણે? સુણી જરાસુત પાસે આઈ તુજ રક્ષાર્થે વનરાધે
ભાઈ ૨૪ બાર વરસ થયાં મુજ રહતાં, કેઈ મનુષ્યન દીઠા વહતાં; કુણ છે તું પથી કહિ મુજને, મુજ શરઘાતે પીડ
તુજને. ૨૫ પાઠાંતર (પાપ અજાણ્યું લાગે મુજને) જે આવિર માધવ ઇમભાસે, જીણી કારણ આ વનવાસે; તે હું છું હરિ તુજ પ્રયાસ, ફેકટ એહ થયે અભ્યાસ. ૨૬ ભવિતવ્યતા એ સત્ય જણાઈ, ઈહાં તુજ દેસ ન
કેઈ ભાઈ જા જા ઈહિાંથી સીરી હણિયે, ક્રોધે સગપણ મુલ
ન ગિણિએ. ૨૭ કસ્તુભ મુંજ અભિજ્ઞાન ગ્રહાણ, પાંડવ પાસે ગચ્છ
સુજાણ; એ છનહર્ષ સતરમો ટાલ, ખંડ આઠમે થઈ વિશાલ. ૨૮ સર્વ ગાથા, ૫૮૫, પાઠાંતર. ૫૪૮
દૂહાવાત સહુ કહિ જે જઈ સગલીહી થઈ જેહ, તેહ સખાઈ તાહરા, થાણ્યે છે સુહ. એહવું કહી જાયને, દીધી સીખ મુરાર; ઘાવ પિડીત થઈ તેતલે, આવી કુલેશ્યા ત્યાર. તિણે મરી ત્રીજી અવનિ, હરિ ઉપને તુરત્ત; સહસ્ત્ર વરસને આઉખે, કરી પૂર્ણ યદુપતિ.
For Private And Personal Use Only