________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
વિચાર;
ઢાલ અગ્યારમી પૂરો, આઠમે ખંડ સુશિ એ છનહર્ષ ગાજ્યા, રૂચા રાગ મલાર. સ. જરૂ
સર્વગાથા, ૩૮૬. પાઠાંતર ૩૬૯
દૂહા.
હિવે નિકટપુર વાસીયા, મુનિને માન્યા જાણિ; આવી સહું ભકતે નમ્યા, સંસય તિમિર સુભ:ણુ. આખ્યાયમાન સહુત}ા, સુણો પૂર્વભવ તેહ; તે કરમ મુજ છે કે નહી, વિશિષ્ટ આવી પૂછેતુ. મુનિભાખે કિમ ગિરિનદી, ભ્રમણુ માત્ર રિખિરાય; નિવડ કર્મ જાયે નહિ, ક્ષેત્ર વિણિ તયસાય. મિથ્યાત્વ તીર્થ ભમતાં હુવે, નિશ્ચય કાય કલેસ; પાપવ્યપાહક કે નહી, રૈવત વિના વિશેષ. વિશિષ્ટ પૂછે મુનિ ભણી. ક્ષેત્ર અને તપજે&; તુમ્હે કહા મુજને સહુ, પાપ સમે જીમ તેહ. રિષિ કહે સોરઠ દેશમાં, શ્રી રૈવત ગિક્ષિત્ર; પ'ચાક્ષ નિગ્રહ નૈમિના, આરાધન તપ હેત. પાપતણી જે ભીતિ, પુણ્યે નિર્મલમત્તિ; સદ્ગુગતિની પ્રાપ્તિ ભણી, રૈવત ભજી સુભ ચિત્ત. સુણી નયણુ ઉત્પુલ્લ થયાં, પામ્યા એધ વિશિષ્ટ; ચડાલ પાટકની પરે, આશ્રય તત્ત્વ અનિષ્ટ. તાલ—વિલસે રિદ્ધિ સમૃદ્ધિ મિલિ; એ દેશી, ૧૨. શ્રીનેમિતમાલવરણી કાયા, તેજે સાભિત ત્રિભુવન રાયા; સમરતા મન સમતા આણી; રૈવતગિરિ પહુતા નિવાણી. ૧
For Private And Personal Use Only
3