________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત. પ્રભુ વિમાસીને એવું કહેર, કરિશું તુમ કહ્યું તે; અવસર દેખી નિજ કારજ કરેરે, ડહાનર હવે,
કેસવ મનમાંહે હર્ષિત થોરે, નેમિ મતગ
ચઢાઈ; પ્રિયા સંયુક્ત ઉછવણું આવીયારે, દ્વારિકા નગરી
માંહિ. દે. ૯ સમુદ્ર વિજય રાજા બેલાવીનેરે, શિવાદેવીને તેમ; અંગીકરા નારી નેમિને રે, અચુતભાખેએમ. દે. ૧૦ભામા નિજ ભગિની રાજેમતીરે, લાવણ્ય રૂપ
નિધાન; કહે નેમિશ્વરને તે યોગ્ય છે રે, સહુ સ્ત્રીમાંહિ
પ્રધાન દે. ૧૧ ગોવિંદ તતક્ષિણ તિહાંથી ઉઠીરે, બહુજનને
પરિવાર;. ઉગ્રસેન રાજાને મંદિર આવીયારે, ધરતા હર્ષ અપાર. દે. ૧૨ ઉગ્રસેન ઉઠીઆદર આપીયેરે, વર આસણ
- બેસાર; કરજેડી પૂછે વૈકુંઠરે, આગમતરે વિચાર દે. ૧૩ હરિ ભાખે માહરા બંધવ ભરે, મુજથી અધિક
ગુણે; રાજીમતી તુજ કન્યા માગવારે, નેમિભણી આવેહ દે. ૧૪ હિવે ઉગ્રસેન સાજ આણંદસર, હરિને કહે,
એ ઘર તાહર લખમી તાહીર, કન્યાને સે કેડિ દે. ૧૫
For Private And Personal Use Only