________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણત. શ્રી શંખેશ્વર પ્રભુ પાસે રે, પૂજે ચાદવપતિ તાસરે; સ્તવેસ્તન્ન પવિત્ર જીનકેરારે, હાલે ભવભવના
, ફેરારે. પુ. ૩ તેહ અલ પરાક્રમ જાણુંરે, શ્રી નેમીશ્વર ગુણ
ખાણી રે; યાદવને લાગે પ્યારેરે, સામલરૂચિ મેહનગારે. પુ. ૪ પૂછ પ્રણમી પાય લાગીરે, માતલી પ્રભુની આજ્ઞા
માંગીરે; જઈ સુરપતિ પ્રીતિ વધારીરે, કહે પ્રભુના ગુણ
વિસ્તારી રે. પુ૫ ઈદ્રિપ્રસ્થ પાંડવને આપેરે, રૂકમનાભ દિયા
થાપ્યારે; મહાનેમિસરીપુરદીધેરે, થયા એગ્ય સહુને કરે. પુ. ૬ હિવે કેશવ ચકને કેડેરે, ભરતાદ્ધ સાધવા ખેડેરે; યાદવરાએ પરવરીયેરે, ગાજ રત્ન ચઢી સંચરીયે રે. ૫.૭ સાથે સેના ચતુરંગરે, ભંભા સ્વરનાદ સુરંગાર; ભોંધવાસી દેવારે, કોટિશિલા કલિ નિત મેવા. પુ. ૮ ચતુરગુલ ઉંચી ધારીરે, ભુઈથીનિજ સ્થિતિ
અવધારી; ષટ માસે વસુધા સાધીરે, ત્રિખંડની પ્રભુતા લીધી. પુ. ૯ ચરણે સેવા નિતિ સારેરે, સેલ સહસ મુકુટ શિસ્પારે નિજદ્ર ભુજાસુપ્રતાપેરે, અરિ સેવક કરિ
હરિ થાપે. પુ. ૧૦ ઉછવસું નિજપુરિ આયેરે, એક છત્રાશ્રિત સર
ગાયો રે;
For Private And Personal Use Only