________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
પુત્ર જરાસિંધ રાયના, અનુપમ અઠાવીશરે, રા. રામ સંઘાતે જુજતા, હણીયા આણું રીસરે. રા. હ. ૭ રામતણ સુત મારીયા, જરાધિ કરિ કેરે; રા. ગદાહણ બલમસ્તકેરે, મૂછ લહી પ્રબોધર, રા. હ. ૮જરાસિંધ પડીયા પ્રતેરે, કવિધવજ હણ
દેખિરે, રા. યુધ કરવા આ વિચરે, વિર શિરોમણિ એખરા. હ. તે જાણું રામને રે, રોષે રૂકમણું કંતરે, ગુણોત્તર જરાસંધનેરે, પુત્રતણે કી અંતરે. રા. ૧૦અસ્તાચલ અંતર ગયારે, સૂરજ રણથી તામરે, રા. સ્વામ્યાદેશે સહુ ગયા, આપ આપણી
ઠામરે. રા. હે. ૧૧ દુર્જય શત્રુ જાણિને, મગધાધિપ તિણિ વારરે, રા. જરા અસુર નારી ભણી રે, મુકી કરી વિચારરે. ૨. હ. ૧૨ રામનેમિ કેશવ વિનારે, જરા જાજરા કીધરે; . સકલ સેન્યના લેકનેરે, એવી આ પદ
રીધરે ર. હ. ૧૩ તે વ્યાપી ઘરડા થયા, ગઈ ચેતના નાસિરે રે. કરસિર ધુજે સહુતાર, આઈ રહયે મુખ
- સાસરે. રા. હે. ૧૪ પ્રાત સમે જાગ્યા થકારે, સેનાતેહવી દેખિ રા. . મલાન મુખ કહે નેમિનેશે, કારણ કૃષ્ણ વિશેષરે. રા. હે. ૧૫ મુજ સેનાને સુયોરે, ભાઈ મૃતક સમાન રે, શ. બલઘટી ગઈતનારે, સિરિયે કાયાવાન રે. સ, . ૧૬
For Private And Personal Use Only