________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧
શ્રીશવુંજય તીર્થરાય. સમુદ્ર વિજય માધવ ભણી ૨ રે, પૂછી વસુદેવ તામ મૂજ્ય પ્રદ્યુમ્ન શાંબ સુંસાર રે, બેચરનું અરિનામ. પ. ત્યારે શ્રી વસુદેવ ને વ ર રે, દીપ ઔષધીને નેમ; જન્મ સ્નાત્ર ભુજ બાંધવચ્ચું ૨ રે, શસ્ત્ર વારિણિ ક્ષેમ. ૬ હિવે દુર્યોધન જાણિને, ૨ રે, યાદવ પાંડવ કાજ; હણિવા મગધાધીસ ને ૨ રે, નમિ કહે સુણિરાજ૭ સ્વામી કુણ ગોવાલીયા ગેર રે, વલી પાંડવ કુણમાત્ર; મુજ સેવક ઉભાં છતાં ૨ રે. યુકતદમનહીક્ષાત્ર. ૮ મુજ આદેશ ઘે તે ભણી ૨ રે, પાંડવ જાદવ આજ; કાઢું જડ વૈરીતણું વ ર રે, સ્વામી વધારૂં લાજ. ૯ જરાસિબ ઈમ સાંભલી ૨ રે, પટ બધા તાસ; સેનાયુતારણે ૨ રે, કરિવા વૈરી નાસ. ૧૦હિવે સહસું પરિવર્યો પર રે, દુર્યોધન ભૂપાલ અખંડ પ્રયાણે આવીયે ૨ રે, કુરૂક્ષેત્ર તત્કાલ. ૧૧ હયગય રથ પાયક તણે ૨ રે, દીસે નહીં કેપાર; એકાદશ અક્ષોહિણી ૨ રે, કટક્ત પરિવાર. ૧૨. દુર્યોધન ભીષમતણે ૨ રે, ચરણે નામી સીસ, નિજ સેનાપતિ તે કર્યો તેરે, શત્રુપરિ ધરિ રસ. ૧૩ લેઈ સાત અક્ષેહિણી અરે, પાંડવ સુભટ સંઘાત; અચલા ચલી ચાલતાં ૨ રે, કુરૂક્ષેત્ર આયાત. ૧૪ કુપદરાયની અનુમતે અ ર રે, સહુ પાંડવ તિથિવાર; સેનાપતિ કીધે મિલી કી ૨ રે, અનાદષ્ટિ કુમાર. ૧૫ તીન વરસ ઈમ વઉલીયા ૧ ૨ રે, સેનાસજતાં તાસ
For Private And Personal Use Only