________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
»
જે
-
8
પરટ શ્રીમન જિનહર્ષપ્રણીત.
હરિ કહે જાંબુવતી પ્રતે, દીઠે સુત અન્યાય; ભદ્રમ્ય નિજ સુત ભણી, માને સિંધી માય. શાંબ બીજે દિને આવી, ખીલી ઘડતે પાસ, પૂછો મુજ વ્રત ભાષચ્ચે, મુંહુડે મારિસ તાસ.
છાચારી લાજવિણિ, હરિ છેડા ગામ; પ્રજ્ઞસ્તી પ્રદ્યુમ્નથી, લહી નીકવ્યે તા. ભરૂકને મારે સદા, ભામા ભાષે ધીઠ; શાંતણ પરે જા પરે, કર તુજ વદન અદીઠ; કહે પ્રદ્યુમ્ન જાઉં કિહાં, તે કહે જા સમસાણ; કયારે આઉં માતજી, ભામાને કહે વાણ. હું આણું તુજને ઈહાં, હાથે ઝાલી જામ;
ત્યારે તુજને આઈ, ક્રોધ કરી કહે તામ. ઢાલ–હેરે લાલ સરવર પાણી ચીબરે લાલ, ઘોડલાલ
પસ્યા જાય એ દેશી રર. હોરે લાલ રૂખમણિ સુત એવો કહેરે લાલ,
માત આદેશ પ્રમાણ; હોરે લાલ સમસણે ગયે આવીરે લાલ,
ભમતે સાંબ સુજાણ હો. ૧ હરે લાલ ભામાશીરકુમાર લાલ, પરિણું
એવા કાજ હિરે લાલ મેલી નવાણું કન્યકારે લાલ, એક
જેવે સિરતાજ, હે. ૨ પ્રજ્ઞસી બલી જાણીને લાલ, પ્રધુમ્નજીત શત્રુ
રાય;
9
For Private And Personal Use Only