________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3R
4
) છે કાવ્ય સાગરમાં વિહરી, કલ્પેલોમાં પછાઈ, સરને અનેક મિક્તિક એકત્ર કરી, માળા ગુંથી, સજન કંઠ માટે તૈયાર કરી, પણ, માળાને પરિપૂર્ણ રીતે કંઠમાં સજી અને આકર્ષવા, એ કર્તવ્ય રસપ્રજ્ઞનું જ છે. જેમ કમળને-કાવ્યને વિકસિત-પ્રકાશમાં આણવાનું કાર્યો સૂર્ય-સુજનનું-પંડિતેનું જ છે. વારિ-કવિ કે સંગ્રાહક તો માત્ર કમલ-કવિતાને પિષ-ઉત્પાદ કે સંગ્રહજ કરી શકે છે.
જીવન,
For Private And Personal Use Only