________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭
શ્રી જયંતીર્થરાસ. કાલિ'દિ અન્યદા ગયા, શિષ્ય રમે તિણિ ઇમોજી; ણિ કહે મુજ પગે ચા, કિણિએક જીવે તમે છે. તામ શિષ્યને વિનય જાણુણ, દ્રણ મુંબકૃત જિમ પશુ; થયા સાંભલી સહુ ભયાકુલ, શીઘ આ ઇશિશુ. તાસ એહવે સત્વ રેખી, માનિ સું એ કેપસે, પ્રસંસી નહી ણ તેહને, ગર્વ વિણિ મન આપસે. અન્ય દિવસ પાર્થ આગલે, કહે સુણ શિષ્ય વિનીતજી.
તુજ પાએ બીજા ભણી ધનુર્વિદ્યા વિદીત છે. ૧૩ સુવિદીત કેહને સીખવું નહી, એહવું પ્રતિજ્ઞા કરી, હિવે એકદા એક ભીલ આવી, પ્રાર્થના કીધી ખરી. ૧૪ મુજ સખ એ ધનુર્વિદ્યા, દ્રણને એવું કહે, વિનયવંત પણિ નીચ કુલને, તેહ વિદ્યા નવિ લહે. મૃન્મય દ્રણ કરી તિ, થાણે તરૂતલ રૂપજી; તેહની શાખે અભ્યસે, વિદ્યા ધનુષ અનુપજી. ૧૬ અનુપ એમ ગુરૂભકત તેહને, કલાભ્યાસ કરતાં થયે; વિચિત્ર તરૂપત્રલિખન લાઘવ, બાણુનું તતક્ષણ
લો. ૧૭ અન્યદા તિહાં દ્રણ અર્જુન, બે ભમતા આવીયા; પત્રછેદન દેખી તેહ, નિજ ગુરૂ બોલાવીયા; નવિ શિખાઉ અન્યને, ધનુર્વિદ્યા તુજ પાશેજી; તુમે પ્રતિજ્ઞા એમ કરી, એ શું અર્જુન ભાષે છે. ૧૯ એમ ભાષે એ કિહાંથી, દ્રોણ વિસ્મયથી કહે; વૃથા મે નવિ અર્જુન, વચન મુજ નવિ સદહે. ૨૦
For Private And Personal Use Only