________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીરાસ.
૪૫
સર્વગાથા ૮૫૩.
इतिश्रीजिनहर्षविरचितमहातीर्थशत्रुजयमहात्म्यांतर्भूत श्रीरैवताचलमहात्म्यचतुष्पद्यां भीमसेनहरिवंश पांडवोप्तत्ति कृष्णनेमीश्वरजन्मवर्णनो नाम षष्टमः खण्डः
સંપૂર્ણ દા
દૂહા. નમસ્તુ ને મીરવર ભણી, શચીનમિત પદ જાસ; શ્રી અરિહંત બાવીસમે, ન પડયે નારી પાસ. બ્રહ્મચારિ ચૂડામણિ, યાદવકુલસિગાર; નમી સાતમા ખંડને, કહિસું હું અધિકાર હિવે ધૃતરાષ્ટતણું સૂતન, પાંડવ પંચ વખાણ; કર્ણ સૂતસુત સહુ મિલી, ખેલે સદા સુજાણ. દુર્યોધન છલ છેક પિણિ, રમતે વચે નિત્ય પાંડુ નૃપતિ પુત્રો ભણી, સરલ સભાવ અસત્ય. ઉદ્ધત ભીમ સ્વભાવથી, જાણી માયા તાસ; કુટે તેહ ભણુ સદા, સહુ ઉપજાવે ત્રાસ. બાંધી સૂતા ભીમને, નાખે પાણીમાંહિ; જાગીને બંધન ભણું, બેડી નાખેતાહિ. દુર્યોધન વલી ભીમને, તજે રસ વસે ભીમ સહુને અભિભ, ભુજ બે મિલણમિસે. દુર્યોધન વે ભીમને, ભેજનમેં વિષ દુષ્ટ, તે અમૃત થઈ પરિણમે, પુણ્ય એગ્યથી પુણ.
૬
૮
For Private And Personal Use Only