________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીથરાસ. શમ તણું સુત સાંભલી, ભવથી હુયા વિરાગ, લવણકુશ વ્રત આદર્યો, શીવ પહુતા મહાભાગ. હ. ૧૫ દેવજટાયુ સંબંધથી લમણે મૃત કર્મ કીધ; રાજય રઘુદ્ધહ આપણે, અનંગ દેવને દીધ. હ. ૧૬ પિતે શત્રુઘ સુગ્રીવશું, વિભિક્ષણ પ્રમુખ વખાણું; ડિસહસ રજાસું, દીક્ષા લીધી સુજાણ હ. ૧૭ વિચરે રામ મહામુનિ, નાનાભિગ્રહવાન; કેટીશિલા ખઈ પામી, નિમલ કેવલ જ્ઞાન. હ. ૧૮ શત્રુ ગિરિવર ચઢી, વિસ્તારી સુપ્રભાત, સહસ પર આઉ ભેગવી, થયા મુગતિ પુરી રાવ. હ. ૧૯ શત્રુંજયગિરિ શિવગાથા, ભરતાદિક ભૂપાલ; અધિક તીરથ તિણ કારણે, મુગતિ દીયે તત્કાલ. હ. ૨૦ મહિમા તિરથ ઉપદિયે, શ્રી મહાવીર જીણુંદ; સૌધર્મેન્દ્ર આગલ ઈસુ, સુણી કઈ આણંદ. હ. ૨૧ સેલમે ઢાલે પૂરો થ, પાંચમે ખંડ, રસાલ; કહે જીન હર્ષ કથા ભલી, સુણજે બાલ ગોપાલ, હ. રર સર્વગાથા, પ૪૭.
इति श्री जिनहर्षविरचिते महातीरथ शत्रुजय महात्म्य चतुष्पद्यां श्रीराम प्रभृति महा पुरुष चरित વર્ષનાગ પાંચ લં: માણતા પણ હતા. શ્રી સર્વજ્ઞ સંતાપ હર, સકલ વિશ્વ સુખકાર, વીતરાગ પ્રણમી કહે, છઠ ખંડ ઉદાર. ૧
For Private And Personal Use Only