________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુંજયતીર્થરાસ,
દૂહા. ત્યારે આપશે રા, દેવ કરે જયકાર; નારાયણને સિરિ કરે, કુસુમ વૃષ્ટિ તિષ્ણુવાર. ૧ હવે વિશિક્ષણ સ્નેહથી, ડરતા રાક્ષસ દેખી; સહુને ઘે સાસના, નિજ જાતીયા વિશેષ. કુંભકરણ નૃપ ઈંદ્રજીત, મેઘ વાહન પ્રમુખ; રામ મુકત રાવણ તણેા, પ્રેત કાય કીધા સુખ. કુંભકરણ 'ઢાઢરી, ઇંદ્રજીત મેઘનાદ; અલરૂષિ પાસ આદર્યાં, સયમવૃત સુપ્રસાદ ૪ નિષ્કલ સીતા ભણી, લેઈ રાવણ રાય; નિશિક્ષણાક્ત મારગે કરી, પુરી પ્રવેશ કરાય. રાજ્ય વિભીષણને દીયા, લંકા તણા રઘુરાય; ષદ્ર સવત્સર તિહાં રહી, લિવાઉછકથાય. ઈશુ અવસર વધ્યસ્થલી, મેઘ વાહન ઈંદ્રજીત; સિદ્ધિ ગયા તીરથ થયે, મેઘરથ નામ પવિત્ર. કુંભકરણ મુગતે ગયા, નમદા નદી માજાર; પૃથુરક્ષિત એહવા થયા, તીરથ નામ ઉદાર. હાલ ઢાઇ મિલ્યારે દામિલી એ દેશી.
For Private And Personal Use Only
3
શુભ દિવસેરે રામજી, લમણુ સીત સમાન; સુગ્રીવાદિક અનુમતે, માશ્રિત પુષ્પક યાન. હું. પણ પગ અચરજ જેવતા, ખેચર સેના સાથ; અનુક્રમે સાકેતે આવીયા, બહુ દિવસે રઘુનાથ. હર્ ભરત ગઢ આવીયે. પ્રાઢચ્છત કરિ સાર