________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૪
શ્રીમાન બિનહર્ષત.
લક્ષ્મણની સેનાવિચરે કાંઇ, ગરૂડ નિહાલી તામરે, ભમડલ સુગ્રીવનાંરે, કાંઈ નાઠા પગ શ્યામરે. યુ. પ જય જ્યાવ હવે થારે કાંઈ, રામ તણું દલમાંહિરે, સાન થઈ રાક્ષસ ચમૂરે કાંઈ, એતલે રવિ અસ્ત થાયરે. યુ. ૬ વલી પ્રભાત હવે થયેરે કાંઇ, ધાયા રાક્ષસ ધરે; સુગ્રીવાદિક મહાબલોરે કાંઈ, ભાંજે આણી કેરે. યુ. ૭ રક્ષ ભંગથી કેપીયરે કાંઈ ધાએ તામ લકેશર, ઇંદ્રજીત કુંભકરણ આદિકારે, કાંઈ મહાબલવત
વિસરે. યુ. ૮ રામ ઉદ્યત પ્રતિષેધનેર, કાંઈ રાય બિભીક્ષણ તામરે, રાવણ રોકી પ્રીતિસુરે, કાંઈ બધે હિતને કામરે. યુ. કે. અછસિ ભાઈ માનિ તૂરે કાંઈ, જનક સુતાને મૂધરે; રામકૃતાંતણ પરે કાંઈ, આ રાજ્ય મ ચૂકીર. યુ. ૧૦ દશકંધર ભાષે હવે કાંઈ, વનચર આશ્રિત રામ તેને બલ મુજ દાખવેરે કાંઈ, શું બીહાડે આમરે. યુ. ૧૧ ધનુષ આફાલી જેરસુરે કાંઈ, બે કુંજર વર વીરરે, શસ્ત્ર માંહામાં વરસતાંરે કાંઇ, માંડયે રણ ગંભીરરે. યુ. ૧૨ રામે રાક કુંભકર્ણને કાંઈ, રાવણને લક્ષમણ વીર રે; નીલરે સિંહજઘનને કાંઈ, ઘટે દરને દુર્મથ ધીરરે. યુ. ૧૩ એમ કપિ રાક્ષસસુ લડેરે કાંઈ, રણક્ષેત્રમાંહિ અનેકરે; લક્ષ્મણને મેલ્યો ઈછતેરે કાંઈ તામસશસ્ત્રવિકરે. યુ. ૪ તે શર્સ તપનાએરે કાંઈ, સૌમિત્રિકા તાહિર અહિ પાસે તે બાંધીને કાંઈ, આ નિજ
દલમાંહિરે. યુ. ૧૫
For Private And Personal Use Only