________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨ શ્રીમાન જિનહર્ષપ્રભુત. રહીયાયત રાવણ થયે સાંભલીરે, એ લખમણ
જીસ સાક્ષાત; કસિંહનાદ સીતા તજી, એતે રામ ચ છ
ભાત રૂ. ૨૨ ઈશુ અવસર અબરથી ઉતરી, એતે ચાર તણું
પરી આપ; દેખી તેહને તતક્ષણ બીહતીરે, એતે રાવણ લઈ
જાય. ૩. ૨૩ હાહા તાત કાંતભાઈ હાહરે, હા દેવરહાદેવ; મુજને રાખેરે રાખે એહથીરે, એ કંદરે સાહેશેવ રૂ. ૨૪ વચન સુણીને રે સીતાના એહવારે, એને જરાયુને
ઉપને કેપ; ગેડે નખસુરે રાવણતણેરે, એ કરતે શબ્દાટેપ રૂ. રપ જાવા ન દીયેરે લંકાનાથનેર, એતે પંખી માપગ, પાંચમે ખડેરે ઢાલ દશમી થઇરે, એતે કહે જીન
- હર્ષ સુરંગ. રૂ. ૨૬ સર્વગાથા, ૩૪૬
દુહાદશ ગ્રીવ કેપે ચઢ, કાઢી ખડગ માહિ; સીતા ભીતા અતિઘણું, ભામંડળ સમરેહ; ૧ હા ભામંડલ એહવું, સુણી તસુ સેવક ભાસ; રન જટી ખગ જાણિને, ઘેર્યો કેડે તાસ ૧
For Private And Personal Use Only