________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ
૩૧૦
નૃપ મુનિને નમિ જેતલે હે, બેઠે સુણવા કામ; ભામંડલ પણ એટલે, આ ૨ વિદ્યા ધર આવૃત
તામ સી, ૨૫ જ્ઞાનવંત મુનિ ઉપદે હે, ધર્મ શર્મ દાતાર; પુંડરીક ગિરીવર તણે, વલી ભાષે મહાતમ અતિ
વિસ્તાર. સી. ૨૬ ધર્મ તણી સુણી દેશના હે, હરખ્યા સહુ નરનારિક ખંડ પંચમાની થઈ, જીનહર્ષે હા કહી પૂરી
ઢાલ એ ચાર. સી. ર૭ સર્વગાથા ૧૩૪,
દુહા ભામંડલ મુનિસુખ સુણી, બહિન ભાત સંબધ. તે જીન નમવા ચાલી, નહી જાસ પ્રતિબંધ. ૧ ભામંડલ ઉપરધથી, દશરથ નુપ હિત આણિ; જનમ સફલ કરવા ચલે, શત્રુંજય ગુણ ખાણે છે ચારે પુત્ર પરિવારણું, મંડલીકેભ્ય અનેક શાન માનશું આપતે, રાજા ધરી વિવેક. ૩ દેવાલય સાથે લીયે, જીન પૂજાને કાજ ઠામ ઠામ જીન પુજતા, ભાવસાયરની પાજ. ૪ શત્રુંજય પતા ક્રમે, સહુ નમીયા જીન રાય; વિલી પ્રાસાદ કરાવીઆ, નિરમલ કીધી કાય, ૫
ગુરૂની ભક્તિ પુજા કરી, દીપ યથાવિધ દાન; સંઘ સહિત તીરથથકી, ઉત્તરીએ રાજાને. ૬
For Private And Personal Use Only