________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી શત્રુંજયતીર્થરાસ. હાલ–કરડે તિહાં કોટવાલ એ દેશી. ૧૦ સુભ પરિણામ વસેણ, ચઢતાં ૨ ભવ તિણિ પામીયા, ભાગીરથ થયે જહુ, પુત્ર પુન્યના ૨ ફલ જાયે નહી કીયા. ૧ ચી તિણહીજ કર્મ, હવણું ૨ પણ તે ભેલા મૂયા; ટાલણ કમની રેખ, સમરથ ૨ કઈ નવ હુયા. ૨ મનસા પણ રાય, સંઘ ૨ અવજ્ઞા કીજે નહી; ભવ અનંત દુખદાય, સમકિત ર તરૂપાવક સહી. ૩ તીરથ યાત્રિક લેક, તેહને ૨ વસ્ત્રજ્ઞ જેલે કરી; જે પૂજે નિજ ગેહ, પામે ફલ યાત્રા આચરી. ૪ પ્રથમ તીરથ શ્રી સંઘ, તે હીજર તીર્થ પથ વ્રજે, પૂજા કરીયે વિશેષ, ભાવઇને શિવનારી ભજે. ૫ રાજન ૨ ન કર શેક, હી ૨ ધર્મતણે છે; કર્મતણે સાગ, ઉપના ૨ વિલય ગયા પછે. ૬ પુત્ર કલત્ર ધન રાજ્ય, અજી લગિ ૨ મેહ ધરિ કિસે; નિજ હિત કરિચકેશ, માનવ ૨ ભવ ૨ વલી કિહાં એસ. ૭ પ્રભુ મુખથી ભવ તાસ, જાણી ૨ ને એહવા નરપતિ, મુક્ત શેક વૈરાગ્ય, પાપે ૨ ઉતકૃષ્ટ મહામતિ. ૮ હવે કહે સુરરાય રાજન ૨ તું ચકી થયે; સંઘાધિપ ભરતેસ, થાતું ૨ તેહની પરિજ. ૯ સાંજલિ આદર કીધ. ચકી તીરથ યાત્રા ભણી; સ્વામી અક્ષત વાસ, થાપન ૨ કૃત સંઘવી તણું. ૧૦ બત્રીસ સહસ નરેસ મસ્તક ૨ મુગટ વિરાજતા રૂધ્ય દેવાલય બિંબ, સેવન ૨ રથ સ્થિત રાજતા, ૧૧.
For Private And Personal Use Only