________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીશત્રુ જ્યતીર્થરાસ.
લાક કરેરે લાલ જે એ કાજે, દુષ્કૃત પ્રેર્યાં વ્યાપા રભતન લાગે લાલ; તે કાયા નલિની પત્રિ જેમ રહીયા, પાણીના બિંદુ જેમ ચચલ કહીયેા લાલ. એ. ૧૪ સસાર ગત્તાઁ એ તે મહા દુગ ધા, શ્રૃગારરસ પિછલ જોઈને અધારા લાલ; માંડે પર્ડર લાલ મૂઢ પેખ'તા, ગર્તાના સૂકરની પરે દુખ સહુતા લાલ. એ. ૧૫ સહસ્ર વરસ ષષ્ઠિ ભમતાંરે ભમતાં, ષટ્નડ સાધ્યા બહુલા આરંભ કરતાં લાલ; એહ ક્લેવર કાજે આ કૃત્ય કીધા, ધિગર મુજને મે તે અપયસ લીધેા લાલ. એ. ૧૬ ધન્ય બાહુબલિ વીર હમારા, ધન્ય ભાઈ ખીજા પણ સ`ભારે ભાલ; છાંડયા એહુ અસાર જાણીને, મુક્તિ પામ્યારે સમ તામન આણી લાલ. એ. ૧૭ રાજ્ય ચલાચલ ચેાવન ચ'ચલ, ભાવે લક્ષ્મી ચરાચર; તે પણ સાથે આવે લાલ, મગન થયારે અધા મેહ વિલુદ્ધા, અસુધા લાલ. એ. પુત્ર સહેાદર સ‘પદ મિત્ર વિચારી લાલ;
૧૮
કાચી માયા ને સાચી જાણી માત પિતારે લાલ વલભ નારી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૩.
ભવ કૃપમાહે પડતાં પ્રાણીને હાઈ, સાહેવાસ સમરથ થાઈ વીર ન કાઈ લાલ. એ. ૧૯