________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રોશગુંજ જ્યતીર્થરાસ, ૧૮૯ તિર્થ પાસે જે રાહએ, ધન્ય સોરઠના લેક; ભંડાર સુકૃત ભરે એ, નિત નયને અવેલેક. ભ. ૨૨ જે દેખે, પંડરિકને એ, ઉજવલ પુંડરીક જેમ; પાતક પંકતે તજે એ, પુન્ય પવિત્ર ધરિ પ્રેમ. ભ. ૨૩ ચકવર્તિ એહવે કહીએ, સિધુર ખધ ક્ષતામ; ઉતરિગણધીશને એ, પાય નમે ગુણ ગામ. ભ. ૨૪ રલીચાયત રાજા થયે એ, કહે જીનહષ સુરગ; છઠી ત્રીજા ખંડનીએ, ઢાલ કહી મન રંગ. ભ. ૨૫
સર્વ ગાથા. ૧૯૧.
દૂહા. એ પર્વત કિમ પૂજીએ, કિયા કિસી ઈહ હૈ એહવે પૂછો ચકધર, આ તિહાં સક જોઈ. ૧ અવધિ જ્ઞાની જાણી કહે, ભરત ભણું સુરરાય; રાજન ગિરિ દેખી કરી, નમસ્કરીયે ચિત્તલાય. ૨ જે નર દીયે વધામણ, એ તિરથની આય; જેજે તેહને દીજીએ, પુણ્ય ૧ણી તે થાય. સેવન રતન વધાવીએ, ભાવે એ ગિરિરાજ; ગીતા નાટય આગતિ કરે, પુન્ય લાભ સુખકાજ. વાહન તિહાં મૂકી કરી, નામી નિજ પંચાંગ
એ તીરથને વાંદીએ, જેમ પગ જેમ ઉછરંગ. તિહાં દેશ દેઈ કરી, સંઘ તિહાં ઉતારિ મહીધર સાથે સંઘપતિ, ભક્તિ ચકિત ચિત્ત ધારિ સ્નાન કરી વાસાંસિ શુભ, પહિરીયુવતી સાથ; દેવાલય મહાઉત્સ, પૂજે ' શ્રી જ્ઞનાથ,
For Private And Personal Use Only