________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ha
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
આવીયા, સૂયશાસુ પ્રતાપીરે; ધ્વજા, અમિતઈ તતક્ષણ કાપીર. અ. ૨૪
ખેચર સામે ચંદ્રમાણ તેની સૂર્યયશા ધ્વજ પાતથી,ફ્રા જાણે કાલે રે; અને ચંદ્ર માણે કરી, તાસ લુણેા ગલ નાલારે, અ. ૨૫ જીત થઈ ચક્રીતણી, હર્ષ્યા સહુ ભૂપાલરે; આજે ખ'ડ પચવીસમી, થઇ જીનહર્ષ એ ઢાલરે. મ. ૨૬ સર્વ ગાથા, ૭૫૫. દુહા.
દક્ષિણ શ્રેણિ વૈતાઢયની, અલવ'ત તાસ અધીસ; ગજરથ અશ્વ પદાતિના, સ્વામી કોટી વીસ. બહુબલના પાય નમી, સુગતિ વિદ્યાધર નામ; ભરતની સેના ભણી, દોડયા હણવા કામ. શાનૢ લનામાં ભરતદ્ભુત, આવ્યા સુગતિ નિહાળી; સિ’હુંનાદ કરી ગજ ચઢી, માની મહા મત્સરાલિ. સુગતિ તેને ટ્રુખિને, દુય રણ રસવીર; દિવ્યશસ્ત્ર દુર્ભેદ્ય સુર, મુકે સાહસ ધીર. નાગપાસસુ ખાંધીયા, તુરત કુમાર શાર્દૂલ; રવિદત્ત વિદ્યા મરિને, ત્રાડચા પાસ પ્રતિકૂલ ગજ શાલ તજી કરી, આન્યા ખડગ ઉપાહિ. હે` ઉપાવ્યા સૈન્યને, સુગતિ તણા સિરપાડ. સૂર્ય અસ્ત થયા એટલે, કર્ક, શરણથી ત્રાસ; પામી સાયર પશ્ચિમે, કીચે જઇ અવકાશ,
For Private And Personal Use Only