________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુ...જયતીર્થરાસ. તે તાતચરગુકમલમેં સદા, સેવા કરવાહે મન રસિક સુજાણ પિતામાતા મરૂદેવી ભગવતી, સેવા ધારે ધારઈ સિરઆણુ ય. ૪ રાજ્યથી ગયા સહસ વરસ થયાં,નિતે સેવાહ કરતા ઈમરાય; નમવા આ ભરતેસરૂ, સુપ્રભાતેહે મરૂદેવી પાય. યુ. ૫ નિજ પુત્રતણે મરણ કરે, નયણથીહે કરેં આંસુધાર; હું ભરત કહી બહુ ભક્તિસું, પાય પ્રણમUહે રાજા તિણિવાર.ય. ૬ લૂડી આંસૂ નયણાથકી, દુઃખ કાઢે હૈયડાથી તામ; મરૂદેવા ભરત ભણી કહે, વછ સાંભળી વિનય ગુણધામ. ચા. ૭ મુજ પુત્ર રૂષભ મુજ તુજ તજી, નિસનેહીહ થઈદીધા છે; મૃગપરિવનવાસી થયે, માયડીશુ હે રા નહિ નેહ. ય. ૮ શીતાપ ભૂખ તૃષા કરી, પીડાતાહે હેન્ચે તસુ દેહ વનથી વન વાયુ તણી પરે, હસે ભમતે હે મુજ અંગજતેહ ય. ૯ કિહાં છત્રચંદ્રજવલસારીખ, મુક્તારને ભૂષિતાનિત સીસ; કિહાં ઉદગ્ર દાવાનલ તા, તપનાત પહો મંડલ અવનીસ ય. ૧૯ સંગીતક સારસ રસ કિહાં, કિન્નરીના મધુરા કંકાર, વનમાંહિં શ્રવણે સુણતે હસે, મસકાંનાહેકિહા શબ્દ અસાર. ૧૬ કિહાં વારણુ બંધ બેસી કરી, નગર તરહે ફિરે મન મેજ, કિહાં પર્વત કાંકરભાકરા, ભમસે મારેહે બાલુડે રોજ. ય. ૧૩ પુત્રના દુખ ઉઘ(એઘ) સુણી કરી, મુજ હીચડેહા ફાટેના કઠેર; પાપી મુજ પ્રાણ છુટે નહી, ધિક જીવિત દુખિણી થઈ જેર. ય. ૧૦ તું રાજ્યત સુ સુખ ભોગવે, ભેગમાહિ લપટા દિનરાત; માહરે સુત વનમાંહિ ભમે, તું પૂછનહીં તેની વાત. ય. ૧૪ હીનાક્ષરતાને માતાતણા, સાંભળીને હે, કહે ભરત બાર , ઐકયાધિપતિ માવડી, કાયરની પરિ બલમલ યુ, ૧૫
For Private And Personal Use Only