________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. દેખી જનગૃહ ઉપરે, ' સ્વર્ણ કનેકનીશ્રેણિ પરમ પ્રમોદલા જાત્રીએ હેજી, પુન્ય કલશ ઉપમેણ સુ. ૧૩ ઉપરિ પટુત્ય નિરખીયેરે, તીર્થ ત્રિભુવનસાર; પવિત્ર થયા પ્રભૂ દેખીને હોજી, શિવ સુખને દાતાર. સં. ૧૪ તિહાં વિમાનથી ઉતરી રે, જીહાં છે રાયણ વૃક્ષ દેઈ તાસ પ્રદક્ષિણા હજી, જીનપદ નમ્યા પ્રતક્ષ. સુ. ૧૫ આદીશ્વર દરસણ લહીરે, મને ધન્ય મનમાંહિં; પુણ્ય ઉપાવે રાજવી હજી, વચને કહ્યો ન જાયે. સુ. ૧૬ રત્ન કનક કુલે કરી, ભૂપ વધાવે નાહ; પૃથ્વી પીઠે લટતા હોજી, ચરણે નમે ઉબાહ. સુ. ૧૭ શત્રુંજા નામે નદી, તિહાં સહ કરી સ્નાન; માહિબાહિર નિર્મલ થયા હજી, સુભ્ર વસન પરિધાન. સુ. ૧૮ ચંદન નંદન વનથકીરે, મંગાવ્યા તત્કાલ; થઈ જીન હર્ષ ચોત્રીસમી હોજી, એ દક્ષિણની ઢાલ. સુ. ૧૯ સર્વગાથા, ૭૯૧૯ :
દહા. કેસર ચંદન મૃગમદે, ભેલિ માંહિઘન સાર; પૂજા કીધી જનતણી, કુસુમ ચઢાયા ફાર. ૧ ઈણિપરિ ચિત્ત પ્રમોદથી, ગિરિવર ગુરૂ આદેશ; ધર્મકાર્ય સગવાકીયા, મેક્ષ હેતુ સવિશેસ. ૨ અર્થતંત કવિતે કરી, સ્તવના કીધ ઉદાર, પાતિક કસમલ ઢાલીયાં, લહિયા ભવને પાર. ૩ ભકિત ગુરૂ પ્રતિલોભીયા, આસન વસન નિર્દોષ દયાદાન દેદીનને, કરે પુન્યને પિષ. ૪
ફિલ;
For Private And Personal Use Only