SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશ-જન્યતીરાસ, ૪૩ કલ્યાણ કટક નગર અછઈ, કન્યા કુજ મઝાર. અ. ૧૯ બેચર ભાખે ખાંતિસું, સાંભલિ મહીપાલ; કહે જીન હરખ પૂરી થઈ અઢારમી એ ઢાલ. અ. ૨૦ સર્વ ગાથા, ૪૦૭. - દૂહા, કપાવલિ સભ, ઘે યાચક કલ્યાણ કલ્યાણ સુંદર પુર ધણી, જેહની સગલે આણ. પતિ ભગતી પવિત્રાતમા, રૂ૫ ગુણે અભિરામ; શીલાભરણે શેભતી, કયાણ સુંદરી નામ. રાયતણું પટરાગિણી વલભ છવ સમાન; બીજી રાણી છે ઘણી, પિણિ એહનેઈ બહુ માન. તાસ સુતા ગુણ સુંદરી, સુર કન્યા અનુમાનિ; મેં અપહરી તે અપરા, હું વસિ અજ્ઞાન. જીવિત દી એડને, મુજને નરક દ્ધાર; બિહેને નિજ શકિત કરી, કીધે તે ઉપગાર. મલ લીયે હૈ અમણે, કિ કરની પરિજાણિક તુજ ઉપરિસ્ણિ સાપુરિસ, પ્રાણ કરૂં ‘કુરવાણિ. ૬ દ્વાલ–સાહુણુની. ૧૯, ભાઈંડા રે એકે માસે મહં, સ્વયંવર થાયૅ એહને; ભા. કરિસ્ય ઉછવ રાય, કરપીડન સમી જેહને. ભા. ૧ ભાખે વચન કુમાર, સુંદર વચન સુહામણે; ભા. ૧. અસરા. ૨. કુરબાન. ૩. પાણિ ગ્રહણુ. For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy