SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાસણની ચચી દેવી : સાનિધકારી, દુઃખ કષ્ટ નિવારણ સેવીએ સુખકારી; સાચે મન સમરે તે સુખ લાભ અપારી, જિનલાલ પયં હો જય જયકારી. ૪ (રાગ-જિનશાસન વાંછિત પુરણુદેવ રસાલ) વિજય વિમાનથી આવીયા સાગર ત્રીસ આય. શૈશાખ સુદ તેરસ દિને ચવી જિનવર થાય, વિજય માતા દેખતી ચૌદ સપન ઉદાર, ગજ વૃષભ સિંહ ઊજલો સિરિદેવી અતિસાર; કુસુમદારને ચંદ્રમાં તરણું ધ્વજ કુંભ, પઉમ સરોવર સાયરુ વિમાન અચંભ; રત્નરેદ્ર અગ્નિસિંહા ચઉદમે તે દીઠી, વાત સુણાવે કંથને, સાંભળતાં મીઠી. ૧ જિતશત્રુ રાજા અડા સુપન પાઠક તેડે, અર્થ પ્રકાશ કરે વા તિ હા પુસ્તક છોડે; સુત હસે તિહાં જિનવર નામે અજિતજિણંદ, વાત સૂર્ણ રૂપ હરખી આ હુઆ અતિ આણંદ આઠ માસ ઉપર થયા વલી દિન પચવીશ, મહા સુદી અષ્ટમી જનમીયા નૃપ વાધે જગદીશ; મેરુશિખર નવરાવાયા સ્વામી રાષભજશું, પૂર્વે અનંતા જિનતણ કરે મહત્સવ ઈ. ૨ For Private And Personal Use Only
SR No.008512
Book TitleAjitnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1976
Total Pages143
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy