________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજિતજિન સ્તુતિએ
(૧) (રાગ—શાન્તિસુ હકર સાહિબા સમ અવધારે) અજિત અજિત થયા કથી, વિજયાકૂખ જાત, નગરી ગયાખ્યાને ધણી, કંચનવણુ છે ગાત; દેવ ઊંચું સાડી ચાસે, જે ધનુષ પ્રમાણ, સુત થયા જિતશત્રુના, તાસ વંદું શિર ાણુ. ૧ સ્થ`ભન પાર્શ્વ જિનેસરુ, શ ંખેશ્વર પાસ, માતર્ સુમતિનાથ, સાચે। દેવ તે ખાસ; શાન્તિનાથ ઈલાદુગ માં, વીર્ સામેારી ગામ, ચેાવીશ જિનવર તીથમાં, હું કરું નિત્ય પ્રણામ. ૨ વાણી પ્રભુ કૃપાણી છે, માહવથી વિનાશે, વાણી બધાની ન્યૂનતા, એની આગલ વાણી વ્હાણુ ભવસાગરે, રાખે પડતા વાણી એ મુજ પ્રાણ છે, દુ:ખ એઢથી દેવી અજિતા ભક્ત છે, શાસનરક્ત કહાવે, વિઘ્ન હરે સવિ સધના, સેવે ચરણ જે ભાવે; પુન્યબલ જિનશાસને, અધિષ્ઠાયક ડાવે, લબ્ધિસૂરિ જિનભક્તિથી, મુક્તિપુરીમાં જાવે. ૪
ભાસે;
For Private And Personal Use Only
પાશે,
નાશે. ૩