________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિતનાથ અવતાર, સાર સંસારે જા; જેણે જીત્યા ભદ આઠ, ઈ અરિહંત વખાણું. ૧ રાજ ઋદ્ધિ પરિવાર, ડી જેણે દીક્ષા લીધી; ટાળી કર્મ કષાય, શિવનારી વશ કીધી. ૨ અનંત સુખમાં ઝીલતો, પૂજ કર્મ આઠે ખ; કવિ ષભ ઈમ ઉચ્ચરે, અજિત નિ જપો. ૩
For Private And Personal Use Only