________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
મેતશિખર શુભ સ્થાન, મેક્ષવધુ પામી; વૃષભ રાશિ તારા રહિણ, ત્રણ ભવ શિવગામી. શાસનદેવ મહા યક્ષરાજ, દેવી અજિતા અજિતા; ચંપકસાગર પ્રભુ સેવથી, ભવના ટળે ફજિતા.
૭
ક
(૨) જિન દર્શન લાવે રે ચેતન, જિતશનું નૃપ નંદન નીકે, વિજ્યા અંકજ ભાવે રે. ચેતન- ૧ તારંગે રસભરી નીરખી, હર્ષિત તનુ મન થાવે રે. ચેતન- ૨ શ્રી ભરતેશ્વર ચૈત્ય કરાવે, અજિત બિંબ તિહાં ઠાવે રે. ચેતન. ૩ સંખ્યાતીત દ્વાર ભયે તવ, સંપ્રતિ રાજ સુભાવે રે. ચેતન૪ કરી ઉદ્ધાર જિન ચિત્ય બિંબકા, સંસ્કૃતિ મૂલ ખપાવે છે. ચેતના પ વિક્રમ સન શત ઉનતાલીસે, નાનાવટી ગોવિંદ કહાવે રે. ચેતન ૬ અજિત બિંબ અંગુલ બારકા, થાપિ કર્મ કરાવે રે. ચેતન- ૭ ચૌલુકય વંશ વિભૂષણ નરપતિ, કુમાર નરીદ કરાવે રે. ચેતન ૮ તુંગ ચૈત્ય વિજન મન મોહે, યાત્રા કરે શુભ ભાવે રે. ચેતન૯ અષ્ટાદશ દૂષણ નહીં ઉનમેં ચાર અનંત ધરાવે. ચેતન- ૧૦ આત્માનંદી જિનવર પૂજે, વિજયાનંદ પદ પાવે છે. ચેતન- ૧૧
For Private And Personal Use Only