________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yડી
(૩૯) શ્રીમદ્ વીરવિજયોપાધ્યાય અખિયાં તડપ રહી મેરી આજ કે; દરિણ દેવ દીજે, અખિયાં શાંત કીજે. ૧ -અખિયાં બિન દરિણ જિનરાજકે; ગુર ઝુર પાની બરસે, દરિશણ ખાસ તરસે. ૨ અખિયાં કાલ અનંત બાદકે; તુમ બિંબ આજ દેખે, સબ ભયે કાજ લેખે. ૩ અખિયાં સરલ ભી મેરી આજ; અજિત જિનરાજ ભેટ, સબ હી પાપ ભેટે, ૪ અરજી વીરવિજયજી એહ; અજિત જિનરાજ લીજે, શિવપુર રાજ દીજે. ૫
(૪૦)
અજિતનાથ જિનેશ! રે, તુજ વાણુ સુખદ એ, સર્વ સિદ્ધિ વશ વર્તી રહી છે, તે પણ છે ઉપદેશ છે. તુજ ૦ ૧ પાંત્રીશ અતિશય યુત એ વાણું, ન પડે ભાંતિ લેશ રે. તુજ ૨ અમૃત સમ વાણીથી વૃદ્ધાનો, વિગ થાક અશેષ છે. તુજ ૦ ૩ અનેકાંત નયમાન પ્રભંગ, કહે સામાન્ય વિષ ૨. તુજ ૪ સૌને સરખું ઉપદિશા છે, પશુ નર દેવ નો રે; તુજ ૫ એ વાણીને સૂતાં સિદ્ધિ, લહે કરમ કરી પેખ છે. તુજ ૬
For Private And Personal Use Only