________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૩
શ્રી જિનલાભસૂરિજી અજિત અજિત અરિ કિમ ક્તિા, પરાજય અને તે પાર ન થારો લાલ, અજિત જિયા કિમ કહિયે મુઝને. હું કર જોડ પૂછું છું તુજને લાલ ...અજિત ૧ અજિત તે કેણે જિત્વા ન જાઈ, જિપવા સગતિ કિહાંથી આઈ લાલ; સક્તિનો થ પક પ્રભુ ન હોઈ હઈ શાસ્ત્ર ન સાખી કઈ લાલ...અજિત ૨, અજિતને શાસ્ત્ર હવૈ તો બતાવે. સાખી વિશ કિમ નામ ધરાવો લાલ, આગમ વિણ જે નામનું કહિવું. તે પોતે પોતાનું વરણન કરવું લાલ... અજિત- ૩ અજિત અજિત અરિ જિલ્લા ટાણે, અજિતને બિરદ ગયે કિણુ ઠાણે લાલ; અજિત કહીને જે જિતવૈ,.. અજિતનો બિરુદ તે ખોટો ધરાવૈ લાલ.... અજિત. ૪ અજિતનો અજિત બિરુદ નહીં ખેટ, અજિત પણ તે કાંઈક દીઠે લાલ; આતમ ભેટે બહિરાત્મા; અજિતપણો તે ન્યાયે કહાયે લાલ..અજિત ૫ પિણ તે અજિત અજિત જિન આગે અજિત બિરુદ તજી દૂર ભાગે લાલ; અજિત અજિત અરિ જિવા બહુને, આગમ સંમત છે જગ સહુને લાલ...અજિત ૬
For Private And Personal Use Only