________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
।। ૩ ।। તુજ
( ૧૨ ) હા....આ...આ...રંગ મજીઠ જેવા, તુજ સુજ પ્રીતિના લ..ય..લ..લ..લ..લ..લા.. શુચિ શાસન-નીતિને..માહક, દન વંદનમાં, પૂર્ણ પ્રમાદ ધરૂં, ભવસાગર પાર તરૂં....માહક. ॥૪॥ હા.... આ....આ....અજિત પ્રભુ વાણી, અખડ સુખ આપે લ..લ..લ..લ..લ....લ..લા. મુનિ હેમેન્દ્ર ઉર વ્યાપે....માહક. ।। ૫ ।।
વિસનગર–મડન શાન્તિનાથ-સ્તવન, ( ભૂલવા મને કહે છે, સ્મરણા ભૂલાય કયાંથી ? )
મૂર્તિ તમારી નિરખી, શાન્તિ જિંદ સ્વામી, અંતર રહ્યુ' છે હરખી, વૃત્તિ બધી વિરામ ટેક. આનંદ્ય કેરા સાગર ઉછળે ઉમગધારી, તલ્લીન આત્મ હર્ષ,
www.kobatirth.org
For Private And Personal Use Only