________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) | ૯ સંયમ લઈને આત્મહિત સાધ્યું, લક્ષ્મીસાગર જિનરાજ-અરજી | ૧૦ |
પર્યુષણ પર્વ–મહેન્સવ. ( આ લાખેણી આંગી કહેવાય એ રાગ )
પર્વ પર્યપણું મંડાય, આવ્યાં પર્યુષણ. ધર્મ કાર્યો નિશદિન થાય. આવ્યાં પર્યુષણ–ટેક. આઠ દિવસ પુન્યના સુખકારી, જીવ દયા જેને એ ખુબ પાળી, ધર્મમાં પ્રીતિ સદા જોડાય. આવ્યાં પબણ. ૧ ગુરૂ વંદન અને પચ્ચખાણો કરી, તપ જપ આદરી પાપ ધોઈ, ભવ્ય જનના મનડાં હરખાય. આવ્યા પર્યુષણ છે પૂજા સત્તર ભેદી ભાવે ભણે, આઠે દિવસ મંગલ ગીતને ગાઓ, ધ આત્માનો સાથે
www.kobatirth.org
For Private And Personal Use Only