________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) નામકો યાનમેં મેં ધારું, દયાનસેં પ્રભુકો વરું. હે નાથ ધર્મનાથ પ્યારા. ૫ ૪ . પ્રાંતિજ નગરે ધર્મ જિણંદજી, ધીરતા ધર્મમેં ધરું. હે નાથ ધર્મનાથ પ્યારા. છે ૫ લક્ષ્મીસાગરકા સ્વામી કૃપાકર, મુકિતકા પદકે વરું. હે નાથ ધર્મનાથ વ્યારા. !
નેમ-રાજુલનો સંવાદ. ( લેશે નિસાસા પરણેતરના એ રાગ )
રાજુલ— આવ્યા પરણવા પાછા ન જાઓ, વિનવું વહાલા નેમ, સ્વામી પાછા વળે, વાટ જોતી હું ગેખે બેસીને, પાછા વળીયા કેમ ? અરજી દીલમાં ધર. ટેક. જાન જોડીને આવ્યા છે. સ્વામી, રથમાં
www.kobatirth.org
For Private And Personal Use Only