________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) પા ન સ ૨
મહાવીર–સ્તવન,
(રાગ - કાલી કમલેવાલે તુમ પ લાખે પ્રણામ)
મહાવીર તારણહાર, પ્રભુજી લાખો પ્રણામ. (૨) ટેક. આત્મધ્યાનની મસ્તિ જગાવી, અહિંસા કેરી ધૂન મચાવી, પ્રભુજી તારણહાર. પ્રભુજી લાખો પ્રણામ. મે ૧ સાગર જેવી સમતા ધારી, મેરૂ જેવી અવિચલ ચારી, ક્ષમા તણા ભંડાર. પ્રભુજી લાખ પ્રણામ. . ૨. ક્રાધ માયાને દૂર હઠાવી, મેહરાયને જડથી કાઢી, થયા પ્રભુ વીતરાગ. પ્રભુજી લાખે પ્રણામ. ૩ વિશ્વ રૂણી છે વીર ! તમારું, તીર્થ પાનસર લાગે પ્યારું, ધન્ય વીર અવતાર. પ્રભુજી લાખ પ્રણામ. | ૪અજિત-લક્ષ્મીની
www.kobatirth.org
For Private And Personal Use Only