________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭)
અણગારી અનેરા, ટાળે ભવ ભવના ફેરા, નામી છે આપ નગીના, ભ્રમણાઓ વામી છે. આ. | ૨ / મનના માલીક છે મ્હારા, પ્રેમી પનેતા પ્યારા, ધારા છે કરૂણા કેરી, અંતર જામી રે. આવે. . ૩સજજન કેરા છે સંગી, અવિચલ આતમરંગી, અંગી કર્યા છે નામે, શિવસુખના કામી રે. આવે. . ૪લહમીસાગર છે ત્યારે, દિલડામાં અજિત ધાર, આરે ન આપ વિના છે, અજર અનામી રે. આવે. ૫
ચોવીસ તીર્થંકરનું સ્તવન. (રાગ- મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા)
પહેલા રૂષભદેવ, બીજા અજિતનાથ, ત્રીજા સંભવનાથ દેવ રે, ચારિત્ર ધર્મની
www.kobatirth.org
For Private And Personal Use Only