________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) વૃત્તિથી, જીવન દિવ્ય જગાવ્યું, રાજ્યપાર્ટ સહુ ત્યાગ કરીને, શિષપદનું સુખ માણ્યું. ગાઓ. ।। ૪ । વિચર'તાં. જડ જ ગમ નમતાં, વૃક્ષા પુષ્પ ધરતાં, દિવ્ય મનેહર તેજ આપનું, સર્વે હૃદયે ધરતાં. ગાએ. ॥ ૫॥ માઘ શુકલની ખીજના દિને, કેવળ જ્ઞાન પ્રકાશ્યું, અષાડ માસ ને વ ચૈદશમાં, નિર્વાણ—થાણું થાપ્યું. ગાએ. ॥ ૬॥ પંચ કલ્યાણક તીથ ગણાય, ચંપાપુર સદાય, લક્ષ્મીસાગર ભક્તિભાવે, ગુણુ અજીતના ગાય. ગાએ. ! છ !!
www.kobatirth.org
જીનેશ્વરનું ધ્યાન.
( રાગ– ચલ ચલરે નવજવાન ) જિનવરનું ધ્યાન લગાવ, મારૂં કહ્યુ
For Private And Personal Use Only