________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ લક્ષ્મીસાગરજી કૃત. છે
સ્તવનો.
શ્રી કલ્યાણ પાશ્વનાથનું સ્તવન, | ( રાગ-સાવન કે ન જારે હૈય. )
મુજ ચિત્ત અતિ હરખે-આ...હા.. આહા, પ્રભુ ગુણ ગાવાને લલલ
..લ.. લા; પ્રભુ પાશ્વને ભજવાને... મુજ ભજે પ્રભુને વારંવાર, વિસનગર સ્થાને લ.....
લલલ...લા; પ્રભુ પાર્શ્વ જિનેશ્વરને મુજ કલ્યાણ પાર્થ પ્રભુજી, અજરામર સ્વામી લ...લ.લ...લ...લા; શિવપુરના વિશ્રામ મુજ ઉર ભક્તિનાં ઝરણું, ભકિત સુખકારી લ..લ... લલ
www.kobatirth.org
For Private And Personal Use Only