________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ધર્મ ધુરધર, ધના શ્રેષ્ઠી કેરાં એ અમર કામ, નાખ્યાં તન મન વારી.....મને. ।। ૩ ।। વાદિયવાદ જરી ન પીછાનું, નામ સ્મરણુને ઉત્તમ માનુ, વાગે માત્માની અસી અવિરામ, મધુરા સુરની સારી....મને. ।। ૪ । અજિત પદ આકાંક્ષી ખાળક, બુદ્ધિંદાતા પ્રભુ ઉધારક, મુનિ હેમેન્દ્ર ગાયે આ ચામ, રચના હારી ન્યારી....મને. ॥ ૫ ॥
આશિયાં મડન મહાવીર સ્તવન. ( છેટાસા અલમા મેરે આંગનેમે )
એશિયાંવાસી મહાવીર, સુંદર સાત્ત્વિક સ્વામી, ચરણે નમાવું પ્રભુ શીર, જિનવર અંતરયામી.ટેક. પીત વરણી શુભ દેહ, પ્રતિમા મન હરનારી, મળવાને ઉર છે
www.kobatirth.org
For Private And Personal Use Only