________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ બાળતૃષ્ણા ત્યાગી સ્વગે, પહેાચીયા છે મરી જઇ, તે હાલ પાટણનગરની, જય વિ! કયાં જઈએ રહી. ? A મતિ આપતુ નિજ ખાળને, કંઇ ધર્મનું સાધન કરે,
બાળક લગન જેવા રિવાજો, થી હવે કાંઈક ડરે; ટિબદ્ધ થઈ શુભ આચરે, પ્રભુ પ્રેમ પુખ્ખા કર ગ્રહી. હે! હાલ પાટણનંગરની, શ્રી વિ! શું ઉંધી રહી ? ધળી સંપસપી ચાલવાના, પ્રેમ મ ંત્રાને ભણે
સત્કાર્ય કેરા ભુવન માટે, યત્ન આસને ચણે; યશાળી થઇ જશ ફારવે, આ સસ્તુતિ લો લઈ,
હે ! હાલ પાટણનગરની, જય દેવિ ! શુ આળસુ થઈ ૧૦ તું આઘમાતા ગુજરાની, સ` જગમાં ખ્યાત છે,
તુજ વિમળ જશ સરલ ખધી, વસુધા વિષે વિખ્યાત છે; મુનિ અજીતસાગર વિનવે, આળસ હવે રાખીશ નહી, જયજિતમ! પાટણનગરની, દેવિ ! ઉીં થા સજ્જ થઇ—૧૧ પાટણ વૈ. વ. ૮
ૐ શાન્તિઃ ૐ
For Private And Personal Use Only