________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવા આપે એવી, પ્રિય શિષ્ય તમારા શિવરે;
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરે. ૮ દહા-આ અષ્ટક જે સાંભળે, અગર ભણે મન સાથ;
થાય અજીત અનવદ્ય તે, પામે ત્રિભુવન નાથ. ૯ ૩ૐ વલસાડ
મુનિ અજીતસાગર,
सत्य साधुने प्रणाम.
(૭)
હરિગીત, શાતિરૂપી જે સદનમાં, હાલમ સહિત પારસો કરે | દિલ કલેશ દુર્મદ સિંહના, કાપી અને કડા કરે. ભય હીન શ્રી ભગવાનનું, જેનું હૃદય શુભ ધામ છે;
તે સત્ય સિરિભ સાધુને, મમ કેપિટવાર પ્રણામ છે. ૧ પ્રમદા તણું વનમાં કદી, એ નેહ સાથ ન સંચરે
જન મૃત્યુ દાયી વાસનાનાં, મૂળ સઘળાં પરહરે. પરના ભલાને કારણે, કટિબદ્ધ આઠે જામ છે;
તે સત્ય સૌરભ સાધુને, મુજ કોટિવાર પ્રણામ છે. ૨ લપડાક મારે લોભને, સામુય અવેલેકે નહી, દર્પણ સમા હૈડા ઉપર, કાળાશ થાવા દે નહી.
For Private And Personal Use Only