________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
મહારાં માત પિતાર્ની કાવડ લઈ, ના તીર્થ યાત્રા કરું,
દુ:ખીનાં દુઃખ દેખીને નયનને. અશ્રુ જળ ના ભરું, બીજાને સુખ આર્મીને જીગરમાં, હું સંખ્યને ના ચડું, - તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૦ ના બને કરજેડને કરગરું, કે વિશ્વના બંધુ હે !
હારા તરફથી આપને દુ:ખ ભર્યું, સહેવું પડયું હોય છે, માણી માગું ન સર્વની તમત, નિત્યેય આભાર છું, - તાવ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૧ આ પૃથ્વી પર ચાલતાં પગ તળે, જંતુ દબાણ હશે,
પાણીમાં જીવ સક્ષમ સ્નાન કરતાં, પ્રાચે મરાણુ હો; એવું જાણુ અજાણુમાં ઈતરને, સ્વાર્થે હું રંજાડું છું;
તાવત્ હું ૫ટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૨ પ્રાયશ્ચિત કરૂં હવે કઈ દિશે! યાતે કયા તીર્થમાં,
કયારે એક કરીશ વક્ર મનને, શત્રુ અને મિત્રમાં જ્યાં સુધી મન તેજવન્ત ન કરું, આ અસંતુષ્ટ છું,
તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૩ વો તાપ સહે અથાગ મુજને, આપે શિળી છાંયડી,
આપે છે ફળપુલ શુદ્ધ મધુરાં, કણે ગ્રહે કહૃાડી, તેઓને જળ પૂરવું પડી રહ્યું, રીગું છતાં કપિ હું,
તાવત્ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૪
For Private And Personal Use Only