________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
સદા હું નારીને, જનની સમજાણું જગધણું !
જગન્નાં દ્રવ્યોને, અડકું નહી દેવા ! ધુળ ગણી, અમારામાં હારી, પરમ પ્રભુ! શક્તિ પ્રસરજે, જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧૪
સુનિ અજીતસાગર,
* શાંતિ: રૂ
परमात्माप्रति अन्यर्थना.
( ૬૮ )
છંદ શિખરિણ, ભરે રે હારા છે, મનુજન તે શું! દુખ હરે,
ઘણું પાપાત્માઓ, તુજ પદ ગૃહી સિધુ ઉતરે, ઉતાર્યા તાર્યા તે, શ્રવણ પથ આવ્યા પ્રિય વરે!
પ્રત્યે ! પ્યારા હારા! મમ દુખ નિવારી સુખ કરો, ૧. કરી નકકી જાણ્યાં, જગતજન સ્વાથી સકલ છે,
નથી સાચા મુદા, નયન ભરી ન્યાભ્યાં નકલ છે; ભલે આઘે અન્ત, અભય કરી લેવા તુજ ખરો, પ્રત્યે ! પ્યારા મહારા! મમ દુખ નિવારી સુખ કરો, ૨
For Private And Personal Use Only