________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
બીજાઓની સાથે હળીમળી કરી ના પ્રિતલડી,
તથા તેઓ પ્રત્યે, હિત પ્રિય વદી ના જીભલડી; ઊંધા વૈરી માથે, પણ મતિ હવેથી સુધરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરો. રમી ઉધી બાજી, છળ કપટ કીધાં બહુ હશે. '
અને અલ્પજ્ઞાને, હજી પણ કુફ થઈ જશે, હવે એ કૃત્યોથી, સ્વમતિ બચવાનેજ ડરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે.
ખરે શા શ્રદ્ધા, પ્રભુજી! શઠ હું ના કરિ શક્યા,
કદાપિ કીધી તે, વરતન નહીં આચરી શકે તમે એ બે પહેલા, અવગુણ સમૂળ વિસરજે,
જગન્માતા ! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. નવોઢા નારીના, નયન જઈ ચેટયું મનડું આ,
અને તે નારીમાં, કવચિત તલસાચું તનડું આ બચાવે તેમાંથી, પ્રભુ! મુજ સ્તુતિ ધ્યાન ધરજે,
જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. કવિતા કીધી ત્યાં, ભરપુર ભરી કામની કથા,
બીજાને દીધી ત્યાં, મલિન પ્રતિ લાગ્યું મન તથા,
For Private And Personal Use Only