________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
૧૫૭
મમારી વૃત્તિ છે સાધુ, અમારા છે સગા સાધુ, અમારી જાત છે સાધુ, અમારી રાત છે સાધુ.
::
जगत्मां श्रावी शुं कीधुं ?
( ૧૮ )
અલ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
""
અરે ! નર જન્મ પામીને, જગતમાં આવી શું કીધું? અહીં જે હેતુએ આળ્યે, સુકૃત કરીનેજ શું લીધુ ? ૧ હતી જઠરાગ્નિની જવાલા, ભરાયા તું હતા ત્યાંહી; ઉંધે માથે ઝુલાર્ણેા છે, જણાતું સુખ નહિ ક્યાંહી. હતુ નહી કાઈ ત્યાં સાથે, હૃદયની વાત કરવાને; હતુ નહી નાવડુ પાસે, ભવાંશેાધિ ઉતરવાને. ૩ હતુ નહી કાઈ ત્યાં સાથે, નયન લિ શાન્ત કરવાને; હતી નહી સૂર્યની યૈાતિ, વિલેાકીને વિચરવાને, ૪ હતી નહી ખારી એવી ત્યાં, પવનથી શ્વાસ લેવાને; હતી નહી પૃથ્વી એ પહેાળી, તને પ્રસ્તાર દેવાને. ૫ હતી નહી શક્તિ ફાઇની, જીગરના દુ:ખ કહેવાની; હતુ નહી અન્ન ખાવનું, નહી જળ શક્તિ પીવાની ૬ અરે ! દિલદોસ્ત! દેખી લે, હૅતા દિન એકએમાથે; પછી જન્મી અહીંઆબ્યા, જગતમાં શું અરે ! કીધું?' દ