________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧.
હવે હારૂં કહ્યું માને, તદા તું એાર રસમાણે, બીજાના રંગ છોડી દે, હૃદયને સાર સાંધી લે. ૫ બીજાથી વાતડી તજજે, સરસ શૃંગાર પણ સજજે, બીજાના છે ક્ષણિક પ્રેમ, ક્ષણિક તેઓ તણું નેમે. ૬ અમર વેલી! અમર પૈજા, પિયુના મંદિરે રહી જ પિયુના વાક્યમાં હારી, સફલતા સર્વ ઉર ધારી, છે બધા કલેશે તણા સિવું, તણું એકે નથી બિન્દુ; ઉગે છે શાન્તિને ઈન્દુ, અહીં તુ આવી જા સીધું. ૮
થાય છે. તું મને પ્રાણથી પ્યારી છે હારા વિના મને ચાલે તેમ નથી, તેથી વિનાશી રંગરાગની ટેવ હવે ત્યાગી દે. બધી મનોવૃત્તિ ખરી તિમાં પરોવી લે. આજ દિવસ સુધી મેં હારૂં કહ્યું માન્યું. હારૂં સ્વછંદી પણું પ્રેમને લઈને મેં નિભાવી લીધું. કોઈ વાતમાં ખેંચતાણ મેં કરી નથી. હવે હું રામ છું, તેથી હારી ભૂલો દરિ આગળ તરી આવવાથી દુર્ગુણ મિત્રોના પરિચયથી સદાદર રહેવામાં જ મારૂં હિત માનું છું. અને તેથી તમે પણ કહું છું કે તું મારું કહ્યું માન ભૂલમાં ભમતાં જે આનંદ મના
For Private And Personal Use Only